૧ રાજા 5:15 - પવિત્ર બાઈબલ15 સુલેમાંન પાસે તેના માંટે બાંધકામની સામગ્રી ઊપાડનારા વધારાના 70,000 માંણસો હતા. વળી પહાડી પ્રદેશમાં પથ્થર તોડનારા 80,000 માંણસો હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 સુલેમાનને સિત્તેર હજાર વૈતરા હતા, ને પર્વત પર પથ્થર ખોદનાર એંસી હજાર હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 આ ઉપરાંત શલોમોન પાસે પર્વતીય પ્રદેશની પથ્થરની ખાણોમાં કામ કરનારા એંસી હજાર હતા; તેમાંના સિત્તેર હજાર તો પથ્થરવાહકો હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 સુલેમાન પાસે સિત્તેર હજાર મજૂરો હતા અને પર્વત પર પથ્થર ખોદનારા એંસી હજાર હતા. Viz kapitola |