Online Bible

- Reklamy -




૧ રાજા 5:14 - પવિત્ર બાઈબલ

14 તે તેઓમાંથી તે વારા પ્રમાંણે પ્રતિમાંસ 10,000 માંણસોને લબાનોન મોકલતો હતો; તેઓ એક માંસ લબાનોનમાં અને બે માંસ પોતાના ઘેર રહેતા; અદોનીરામ બધાં મજૂરોનો ઊપરી હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તે તેઓમાંથી વારા પ્રમાણે દર માસે દશ હજારને લબાનોન મોકલતો હતો. તેઓ એક માસ લબાનોનમાં ને બે માસ ઘેર રહેતા; એ વેઠ કરનારા લશ્કરનો ઉપરી અદોનીરામ હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 અને અદોનીરામને તેમના પર અધિકારી ઠરાવ્યો. તેણે તેમને દસ દસ હજારના ત્રણ જૂથમાં વહેંચી નાખ્યા. તેમાંના પ્રત્યેક જૂથના માણસો એક માસ લબાનોનમાં ગાળતા અને પછીના બે માસ પાછા ઘેર રહેતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તે તેઓમાંથી નિયતક્રમ પ્રમાણે દર મહિને દસ હજાર માણસોને લબાનોન મોકલતો હતો. તેઓ એક મહિનો લબાનોનમાં તથા બે મહિના પોતાના ઘરે રહેતા. અદોનીરામ આ લશ્કરનો ઊપરી હતો.

Viz kapitola kopírovat




૧ રાજા 5:14

Následuj nás:

Reklamy


Reklamy