૧ રાજા 5:13 - પવિત્ર બાઈબલ13 રાજા સુલેમાંને પોતાને માંટે કામ કરવા ઇસ્રાએલના 30,000 માંણસોને મજબૂર કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 સુલેમાન રાજાએ સર્વ ઇઝરાયલમાંથી વેઠ કરનારું લશ્કર ઊભું કર્યું. તે લશ્કર ત્રીસ હજાર માણસનું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 શલોમોન રાજાએ સમસ્ત ઇઝરાયલમાંથી ત્રીસ હજાર વેઠિયા ઊભા કર્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 સુલેમાન રાજાએ સર્વ ઇઝરાયલમાંથી સખત પરિશ્રમ કરનારું લશ્કર ઊભું કર્યું; તે લશ્કર ત્રીસ હજાર માણસોનું હતું. Viz kapitola |