૧ રાજા 5:10 - પવિત્ર બાઈબલ10 એમ આ રીતે હીરામે સુલેમાંને જેમ ઇચ્છયું હતું તેમ કર્યુ અને જરૂરિયાત મુજબનું ફર અને દેવદાર વૃક્ષોનું લાકડું મોકલી આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 એમ હીરામે સુલેમાનને તેની ઈચ્છા પ્રમાણે એરેજવૃક્ષનાં તથા દેવદારનાં લાકડાં આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 આમ હીરામે શલોમોનને ગંધતરું અને દેવદારનાં જોઈતાં બધાં લાકડાં પૂરાં પાડ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેથી હીરામે સુલેમાનને તેની ઇચ્છા પ્રમાણે એરેજવૃક્ષોનાં લાકડાં તથા દેવદારનાં લાકડાં આપ્યાં. Viz kapitola |