Online Bible

- Reklamy -




૧ રાજા 4:6 - પવિત્ર બાઈબલ

6 રાજમહેલની બાબતોનો વ્યવસ્થાપક અહીશાર હતો; અને આબ્દાનો પુત્ર અદોનીરામ વેઠ મજૂરોનો અધિકારી હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અહીશાર ઘરકારભારી હતો; અને આબ્દાનો દીકરો અદોનીરામ જમાબંધી પર હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 રાજમહેલના સેવકોનો ઉપરી: અહિસાર. વેઠિયાઓનો ઉપરી: આબ્દાનો પુત્ર અદોનીરામ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અહીશાર ઘરનો વહીવટદાર હતો. આબ્દાનો દીકરો અદોનીરામ કોશાધ્યક્ષ હતો.

Viz kapitola kopírovat




૧ રાજા 4:6

Následuj nás:

Reklamy


Reklamy