Online Bible

- Reklamy -




૧ રાજા 4:28 - પવિત્ર બાઈબલ

28 તેઓ, પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાંણે, પોતાના ઘોડાઓને માંટે તથા રાજાના ઘોડાઓ માંટે જવ તથા સુકુ ઘાસ મોકલતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તેઓ, પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાણે, ઘોડાઓને માટે તથા તેજી ઘોડાઓને માટે તેઓને મુકામે જવ તથા ખડ પહોંચાડતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

28 રથના ઘોડાઓ અને ભારવાહક પ્રાણીઓ માટે પ્રત્યેક જિલ્લા અધિકારી પોતાને આપવાં પડતાં જવ અને ઘાસ સ્થળ પર જ પૂરું પાડતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેઓ પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાણે, રથના ઘોડાઓને માટે તથા સવારી માટેના ઘોડાઓને માટે તેઓને મુકામે જવ તથા ઘાસ પહોંચાડતા હતા.

Viz kapitola kopírovat




૧ રાજા 4:28

Následuj nás:

Reklamy


Reklamy