Online Bible

- Reklamy -




૧ રાજા 4:23 - પવિત્ર બાઈબલ

23 તબેલામાં ચરાવેલા દસ ગોધા, અને ચરાણમાં ચરાવેલા 20 ગોધા, 100 ઘેટાં અને અવારનવાર હરણ, સાબર, કાળિયાર અને પુષ્ટ પક્ષીઓ રાજાના રસોડામાં પૂરાં પાડવામાં આવતાં હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 દશ માતેલા ગોધા, બીડમાં ચરતા વીસ ગોધા, તથા સો ઘેટાં ને ઉપરાંત સાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ, એટલી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 કોઢમાં ઉછરેલા દસ પુષ્ટ વાછરડા; બીડમાં ઉછરેલા વીસ આખલા, સો ઘેટાં; વળી, સાબર, હરણ કલિયાર અને મરઘાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 દસ પુષ્ટ બળદો, બીડમાં ચરતા વીસ બળદ, સો ઘેટાં, સાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ એટલો હતો.

Viz kapitola kopírovat




૧ રાજા 4:23

Následuj nás:

Reklamy


Reklamy