Online Bible

- Reklamy -




૧ રાજા 4:19 - પવિત્ર બાઈબલ

19 ઉરીના પુત્ર ગેબેર ગિલયાદનો પ્રશાસક હતો, એ ભૂમિનો જેના પર અમોરીઓનો રાજા સીહોન અને બાશાનનો રાજા ઓગ એક સમયે રાજ્ય કરતાં હતાં યહૂદામાં ત્યારે એક જ પ્રશાસક હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અમોરીઓના રાજા સિહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલ્યાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર; આ દેશમાં તે એકલો અધિકારી હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 ઉરીનો પુત્ર ગેબેર: ગિલ્યાદનો પ્રદેશ. આ પ્રદેશ પર અગાઉ અમોરીઓના રાજા સિહોને અને બાશાનના રાજા ઓગે રાજ કર્યું હતું. આ બાર ઉપરાંત સમગ્ર દેશ પર એક રાજ્યપાલ હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 અમોરીઓના રાજા સીહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલ્યાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર અને આ દેશમાં તે એકલો અધિકારી હતો.

Viz kapitola kopírovat




૧ રાજા 4:19

Následuj nás:

Reklamy


Reklamy