Online Bible

- Reklamy -




૧ રાજા 4:11 - પવિત્ર બાઈબલ

11 નાફોથ પહાડી પ્રદેશ પર બેન-અબીનાદાબ પ્રશાસક હતો. તે સુલેમાંનની પુત્રી, રાજકુંવરી ટાફાથને પરણ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 દોરના આખા પહાડી મુલકમાં બેન-આબીનાદાબ હતો; સુલેમાનની દીકરી ટાફાથ તેની પત્ની હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 બેન-અબિનાદાબ: દોરનો સમગ્ર પ્રદેશ. તેણે શલોમોનની પુત્રી તાફાથ સાથે લગ્ન કર્યું હતું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 દોરના આખા પહાડી પ્રદેશમાં બેન-અબીનાદાબ હતો. તેણે સુલેમાનની દીકરી ટાફાથ સાથે લગ્ન કર્યું હતું.

Viz kapitola kopírovat




૧ રાજા 4:11

Následuj nás:

Reklamy


Reklamy