૧ રાજા 3:27 - પવિત્ર બાઈબલ27 ત્યારે રાજાએ ચુકાદો આપ્યો, “જીવતુ બાળક પહેલી સ્ત્રીને આપી દો. એને માંરી નાખશો નહિ. એજ એની ખરી માંતા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 ત્યારે રાજાએ ઉત્તર આપ્યો, પેલી સ્ત્રીને જીવતો છોકરો આપો, એને મારી તો ન જ નાખો. તે જ એની મા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 પછી શલોમોને કહ્યું, “બાળક મારી નાખશો નહિ. પ્રથમ સ્ત્રીને તે આપી દો. એ જ તેની ખરી માતા છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 પછી રાજાએ જવાબ આપ્યો, “જીવતો દીકરો પહેલી સ્ત્રીને આપો. કેમ કે તે જ તેની માતા છે, દીકરાને મારી નાખો નહિ.” Viz kapitola |