૧ રાજા 3:25 - પવિત્ર બાઈબલ25 પછી રાજાએ કહ્યું, “આ જીવતા બાળકના બે ભાગ કરો અને બંને સ્રીઓને એક એક ભાગ આપો!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 રાજાએ કહ્યું, “આ જીવતા છોકરાને કાપીને બે ભાગ કરો, અને એકને અડધો, ને બીજીને અડધો આપો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 પછી તેણે કહ્યું, “જીવતા બાળકના બે ભાગ કરો અને બન્નેને અડધો ભાગ આપો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 પછી રાજાએ કહ્યું, “આ જીવતા બાળકના ઉપરથી નીચે બે સરખા ભાગ કરીને એકને અડધો ભાગ અને બીજીને અડધો ભાગ આપો.” Viz kapitola |