૧ રાજા 3:23 - પવિત્ર બાઈબલ23 રાજાએ મનમાં વિચાર કર્યો, “આ કહે છે કે, જીવતો છોકરો માંરો છે અને મરેલો તારો છે, જયારે પેલી સ્રી કહે છે કે, ‘એ વાત ખોટી છે, મરેલો તારો છે અને જીવતો માંરો છે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 ત્યારે રાજાએ કહ્યું, “એક કહે છે કે, આ જીવતો તે મારો દીકરો છે, ને મૂએલો તે તારો દીકરો છે” અને બીજી કહે છે, “એમ નહી; પણ મૂએલો તારો દીકરો છે, ને જીવતો મારો દીકરો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પછી શલોમોન રાજાએ કહ્યું, “તમે બન્ને એમ જ કહો છો કે ‘જીવતું બાળક મારું છે અને મરેલું તારું છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પછી રાજાએ કહ્યું, “એક કહે છે, ‘આ જીવતો તે મારો દીકરો છે અને મરણ પામેલો તે તારો દીકરો છે.’ અને બીજી કહે છે, ‘ના, મરણ પામેલો દીકરો તારો છે અને જીવતો દીકરો મારો છે.’ Viz kapitola |