૧ રાજા 3:22 - પવિત્ર બાઈબલ22 ત્યારે બીજી સ્ત્રી બોલી; “જે પુત્ર જીવતો છે એ તો માંરો, અને જે મરી ગયો છે તે તારો છે.” પ્રથમ સ્રીએ કહ્યું, “ના, મરેલો પુત્ર એ તારો છે, અને જે જીવતો છે, એ માંરો છે.” આમ તેઓ બંને પોતાની દલીલો રાજા સમક્ષ રજૂ કરવા લાગી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 ત્યારે પેલી બીજી સ્ત્રી બોલી ઊઠી, “એમ નહિ; જીવતો તે મારો દીકરો છે, ને મૂએલો તે તારો દીકરો છે.” એણે કહ્યું, “એમ નહિ, પણ મૂએલો તે તારો દીકરો છે, ને જીવતો તે મારો દીકરો છે.” એમ તેઓ રાજા આગળ બોલી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 પણ બીજી સ્ત્રીએ કહ્યું, “ના, ના, મરેલું બાળક તારું છે, અને જીવતું મારું છે.” એમ તેમણે રાજા સમક્ષ વાદવિવાદ કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પછી બીજી સ્ત્રી બોલી, “ના, જે જીવતો દીકરો છે તે તો મારો છે અને જે મરણ પામેલો છે તે તારો દીકરો છે.” પ્રથમ સ્ત્રીએ કહ્યું, “ના, મરણ પામેલો દીકરો તારો છે અને જે જીવતો છે તે મારો છે.” આમ તેઓએ રાજા આગળ વિવાદ કર્યો. Viz kapitola |