Online Bible

- Reklamy -




૧ રાજા 3:20 - પવિત્ર બાઈબલ

20 પછી રાત્રે ઊઠીને તેણે માંરી પાસેથી માંરા પુત્રને મને ખબર ન પડે તેમ ઉઠાવી લીધો, તે વખતે હું ઊઁઘતી હતી તે દરમ્યાન તેણે માંરું બાળક પોતાની બાજુમાં મૂકયું અને તેનું મૃત બાળક માંરી બાજુમાં મૂક્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 પછી એણે મધરાતે ઊઠીને આ તમારી દાસી ઊંઘતી હતી એટલામાં મારો દીકરો મારી સોડમાંથી લઈ જઈને પોતાની સોડમાં સુવાડ્યો, ને તેનો મૂએલો દીકરો મારી સોડમાં સુવાડ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 હું રાત્રે ઊંઘતી હતી ત્યારે તેણે ઊઠીને મારી પડખેથી મારો દીકરો લઈને પોતાની પથારીમાં સુવાડયો અને મરેલો છોકરો મારી પથારીમાં મૂકી દીધો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેથી તેણે મધરાત્રે ઊઠીને આ તમારી દાસી ઊંઘતી હતી એટલામાં મારા દીકરાને મારી પાસેથી લઈ જઈને પોતાની પાસે સુવડાવ્યો અને તેના મરણ પામેલા દીકરાને મારી પાસે સુવડાવ્યો.

Viz kapitola kopírovat




૧ રાજા 3:20

Následuj nás:

Reklamy


Reklamy