Online Bible

- Reklamy -




૧ રાજા 3:19 - પવિત્ર બાઈબલ

19 એક રાત્રે ઊંઘમાં પાસું ફેરવતાં તેનો પુત્ર દબાઇને મૃત્યુ પામ્યો

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 આ સ્ત્રીનો દીકરો રાતે મરી ગયો. કેમ કે [ઊંઘમાં] એણે પોતાની નીચે તેને ચગદી નાખ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 પછી એક રાત્રે તેણે ઊંઘમાં અજાણે પોતાની નીચે પોતાના છોકરાને કચડીને મારી નાખ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 આ સ્ત્રીનો દીકરો રાત્રે મરણ પામ્યો, કારણ કે ઊંઘમાં પાસું ફેરવતાં તેનો દીકરો તેનાથી દબાઈ ગયો હતો.

Viz kapitola kopírovat




૧ રાજા 3:19

Následuj nás:

Reklamy


Reklamy