Online Bible

- Reklamy -




૧ રાજા 3:18 - પવિત્ર બાઈબલ

18 માંરી પ્રસૂતિ પછી ત્રીજે દિવસે તે સ્રીને પણ એક બાળક અવતર્યું. ઘરમાં અમે એકલાં જ હતાં; ઘરમાં ત્યાં બીજું કોઇ નહોતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 મારી પ્રસૂતિને ત્રીજે દિવસે એમ થયું કે આ સ્ત્રીને પણ બાળકનો પ્રસવ થયો. અમે એકઠાં રહેતાં હતાં. અમારી સાથે ઘરમાં બીજું કોઈ માણસ નહોતુ, અમે બે જ ઘરમાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 મારા બાળકના જન્મના બે દિવસ પછી તેને પણ છોકરો જન્મ્યો. ઘરમાં અમે બે જ હતાં; બીજું કોઈ હાજર નહોતું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 મારી પ્રસૂતિને ત્રીજે દિવસે એમ થયું કે આ સ્ત્રીને પણ એક બાળક જનમ્યું. અમે એકસાથે રહેતાં હતાં. અમારી સાથે ઘરમાં બીજું કોઈ નહોતું, પણ અમે બે જ ઘરમાં હતાં.

Viz kapitola kopírovat




૧ રાજા 3:18

Následuj nás:

Reklamy


Reklamy