૧ રાજા 3:16 - પવિત્ર બાઈબલ16 તે પછી બે વારાંગનાઓ રાજાની સમક્ષ આવીને ઊભી રહી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે સમયે બે સ્ત્રીઓ જે વેશ્યા હતી, તે રાજા પાસે આવીને તેની સંમુખ ઊભી રહી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 એક દિવસે રાજા શલોમોન સમક્ષ બે વેશ્યાઓ હાજર થઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પછી બે સ્ત્રીઓ જે ગણિકા હતી તે રાજા પાસે આવીને ઊભી રહી. Viz kapitola |