Online Bible

- Reklamy -




૧ રાજા 3:13 - પવિત્ર બાઈબલ

13 તદુપરાંત તેં જે માંગ્યું નથી; એ પણ હું તને આપીશ; સમૃદ્વિ અને સન્માંન! તારા જીવનપર્યંત તારા જેવો શ્રીમંત કે ખ્યાતનામ વિશ્વમાં અન્ય કોઈ થશે નહિ!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 વળી તેં જે નથી માગ્યું તે પણ, એટલે દ્રવ્ય તથા પ્રતિષ્ઠા, એ બન્‍ને મેં તને આપ્યાં છે, એવાં કે તારા સર્વ દિવસોભર રાજાઓમાં તારા જેવો કોઈ થશે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 વળી, તેં જેની માગણી નથી કરી તે પણ હું તને આપીશ. તારા સમયમાં બીજા કોઈ રાજાને ન મળ્યાં હોય એટલાં ધન અને પ્રતિષ્ઠા આપીશ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 વળી તેં જે માગ્યું નથી તે પણ એટલે દ્રવ્ય તથા સન્માન, એ બન્ને મેં તને આપ્યાં છે. તારા સર્વ દિવસોભર રાજાઓમાં તારા જેવો કોઈ થશે નહિ.

Viz kapitola kopírovat




૧ રાજા 3:13

Následuj nás:

Reklamy


Reklamy