૧ રાજા 22:9 - પવિત્ર બાઈબલ9 આથી ઇસ્રાએલના રાજાએ પોતાના એક અમલદારને બોલાવી કહ્યું, “મીખાયાને તાત્કાલિક બોલાવી લાવ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પછી ઇઝરાયલના રાજાએ એક હજૂરિયાને બોલાવીને કહ્યું, “યિમ્લાના દીકરા મિખાયાને ઝટપટ તેડી લાવ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 પછી આહાબે દરબારના એક અધિકારીને મિખાયાને તાત્કાલિક બોલાવી લાવવા આદેશ આપ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી ઇઝરાયલના રાજાએ એક આગેવાનને બોલાવીને આજ્ઞા કરી કે, “ઈમલાહના દીકરા મિખાયાને હમણાં જ લઈ આવ.” Viz kapitola |