૧ રાજા 22:52 - પવિત્ર બાઈબલ52 યહૂદાના રાજા યહોશાફાટના રાજયના સત્તરમે વર્ષે આહાબનો પુત્ર અહઝિયા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો. તેણે ઇસ્રાએલ પર બે વર્ષ રાજય કર્યું. યહોવાને જે અનિષ્ટ લાગ્યું તે તેણે કર્યું. કારણ કે તેણે તેના પિતા તેની માંતા અને નબાટના પુત્ર યરોબઆમ જેવું આચરણ કર્યું, જે બધાએ ઇસ્રાએલ પાસે પાપ કરાવડાવ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)52 તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. અને તે પોતાના પિતાને માર્ગે, પોતાની માને માર્ગે, તથા નબાટનો દીકરો યરોબામ કે, જેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેને માર્ગે ચાલ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.52 ઇઝરાયલને પાપમાં પાડનાર તેના પિતા આહાબ, માતા ઇઝબેલ અને નબાટના પુત્ર યરોબામનો નમૂનો અનુસરી તેણે પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ એવું આચરણ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201952 તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું, તે પોતાના પિતાના, પોતાની માતાના અને નબાટના દીકરા યરોબામ કે જેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેના માર્ગે ચાલ્યો. Viz kapitola |