Online Bible

- Reklamy -




૧ રાજા 22:51 - પવિત્ર બાઈબલ

51 યહોશાફાટ મૃત્યુ પામ્યો પછી તેના મૃતદેહને દાઉદના નગરમાં લઇ જવાયો અને યરૂશાલેમમાં દફનાવવામાં આવ્યો, તેના પછી તેનો પુત્ર યહોરામ રાજા બન્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

51 યહૂદિયાના રાજા યહોશાફાટને સત્તરમે વર્ષે આહાબનો દીકરો અહાઝ્યા સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે બે વર્ષ ઇઝરાયલ પર રાજ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

51 યહૂદિયાના રાજા યહોશાફાટના અમલના સત્તરમાં વર્ષમાં આહાબનો પુત્ર અહાઝયા ઇઝરાયલનો રાજા બન્યો, અને તેણે સમરૂનમાં બે વર્ષ રાજ કર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

51 યહૂદિયાના રાજા યહોશાફાટના સત્તરમા વર્ષે આહાબનો દીકરો અહાઝયાહ સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો અને તેણે ઇઝરાયલ પર બે વર્ષ રાજ કર્યું.

Viz kapitola kopírovat




૧ રાજા 22:51

Následuj nás:

Reklamy


Reklamy