Online Bible

- Reklamy -




૧ રાજા 22:50 - પવિત્ર બાઈબલ

50 આહાબના પુત્ર અહાઝયાએ યહોશાફાટને કહ્યું કે, “તમાંરા માંણસો સાથે માંરા માંણસોને તમાંરા વહાણમાં જવા દો.” પણ યહોશાફાટ સંમત થયો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

50 પછી યહોશાફાટ પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, ને તેના પિતૃ દાઉદના નગરમાં તેના પિતૃઓની સાથે તેને દાટવામાં આવ્યો. અને તેની જગાએ તેના દીકરા યહોરામે રાજ કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

50 યહોશાફાટ મરણ પામ્યો અને તેને દાવિદનગરમાં રાજવી કબરોમાં દાટવામાં આવ્યો, અને તેના પછી તેનો પુત્ર યહોરામ રાજા બન્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

50 યહોશાફાટ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર યહોરામ રાજા બન્યો.

Viz kapitola kopírovat




૧ રાજા 22:50

Následuj nás:

Reklamy


Reklamy