૧ રાજા 22:5 - પવિત્ર બાઈબલ5 પણ પહેલાં યહોવાને આ બાબતમાં તેમની શી ઇચ્છા છે, તે જાણવા પ્રશ્ર્ન કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “યહોવાની શી ઇચ્છા છે તે કૃપા કરીને આજ પૂછી જુઓ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પણ પ્રથમ આપણે પ્રભુની સલાહ પૂછવી જોઈએ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 યહોશાફાટે ઇઝરાયલના રાજાને કહ્યું, “આમાં યહોવાહની શી ઇચ્છા છે તે કૃપા કરીને આજ પૂછી જુઓ.” Viz kapitola |