૧ રાજા 22:49 - પવિત્ર બાઈબલ49 સોનું લઇ આવવા માંટે ઓફીર જવા માંટે યહોશાફાટે મોટા વહાણો બનાવ્યા હતા, પણ વહાણ કદી ત્યાં પહોચ્યાં નહિ કારણ કે, એસ્યોનગેબેર આગળ તે તૂટી પડ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)49 ત્યારે આહાબના દીકરા અહાઝ્યાએ યહોશાફાટને કહ્યું, “મારા ચાકરોને તમારા તમારા ચાકરો સાથે વહાણ પર જવા દો.” પણ યહોશાફાટે ના પાડી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.49 પછી ઇઝરાયલના રાજા અહાઝયાએ પોતાના માણસોને યહોશાફાટના માણસો સાથે દરિયાઈ મુસાફરી ખેડવા મોકલવા રજૂઆત કરી, પણ યહોશાફાટે એ રજૂઆત માન્ય રાખી નહિ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201949 આહાબના દીકરા અહાઝયાહએ યહોશાફાટને કહ્યું, “મારા ચાકરોને તારા ચાકરો સાથે વહાણમાં જવા દે.” પણ યહોશાફાટે ના પાડી. Viz kapitola |