Online Bible

- Reklamy -




૧ રાજા 22:48 - પવિત્ર બાઈબલ

48 અદોમમાં કોઈ રાજા નહોતો, તેથી એક પ્રશાસક ત્યાં અમલ કરતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

48 યહોશાફાટે સોનું લાવવા માટે ઓફીર મોકલવા માટે તાર્શીશી વહાણ બનાવ્યાં; પણ તે ત્યાં પહોંચ્યાં નહિ, કેમ કે વહાણ એસ્યોન-ગેબેર પાસે ભાંગી ગયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

48 યહોશાફાટ રાજાએ સોનું મેળવવા ઓફિરના દેશમાં જળમાર્ગે જવા નૌકા કાફલો બનાવ્યો; પણ તે એસ્યોન ગેબેર આગળ ભાંગી પડયો અને તેથી તે ત્યાં જઈ શક્યો નહિ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

48 યહોશાફાટે તાર્શીશી વહાણ બનાવ્યાં; તેઓ સોના માટે ઓફીર જતાં હતાં, પણ તે ત્યાં પહોંચ્યા નહિ કેમ કે વહાણ એસ્યોન-ગેબેર પાસે તૂટી ગયાં હતાં.

Viz kapitola kopírovat




૧ રાજા 22:48

Následuj nás:

Reklamy


Reklamy