Online Bible

- Reklamy -




૧ રાજા 22:46 - પવિત્ર બાઈબલ

46 યહોશાફાટના શાસન વખતના બીજા બનાવો, તેણે કરેલા મહાન કાર્યો, તેણે લડેલી લડાઇઓ, તે સર્વ વિષે યહૂદાના રાજાઓના ઇતિહાસ નામક ગ્રથમાં લખેલું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

46 જે પુમૈથુનીઓ તેના પિતા આસાના દિવસોમાં બાકી રહ્યા હતા, તેઓને તેણે દેશનિકાલ કર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

46 વિધર્મી પૂજાસ્થાનોમાં દેવદાસો અને દેવદાસીઓ તરીકે કામ કરતાં સ્ત્રી-પુરુષો,જેઓ તેના પિતા આસાના વખતથી બાકી રહી ગયાં હતાં તે બધાંને તેણે દેશમાંથી હાંકી કાઢયાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

46 તેણે તેના પિતા આસાના દિવસોમાં બાકી રહેલા સજાતીય સંબંધો રાખનારા લોકોને દેશમાંથી દૂર કર્યા.

Viz kapitola kopírovat




૧ રાજા 22:46

Následuj nás:

Reklamy


Reklamy