૧ રાજા 22:45 - પવિત્ર બાઈબલ45 ઇસ્રાએલના રાજા સાથે યહોશાફાટ મિત્રતાથી શાંતિપૂર્વક રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)45 હવે યહોશાફાટના બાકીનાં કૃત્યો, તથા તેણે જે પરાક્રમ બતાવ્યું તે, તથા તેણે કેવી રીતે યુદ્ધ કર્યું, એ સર્વ યહૂદિયાના રાજાઓનાં કાળવૃતાંતના પુસ્તકમાં લખેલાં નથી શું? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.45 યહોશાફાટનાં બાકીનાં કાર્યો, તેનું શૌર્ય, તેની લડાઈઓ એ બધું યહૂદિયાના રાજાઓના ઇતિહાસમાં આપેલું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201945 યહોશાફાટનાં બાકીનાં કાર્યો, તેણે જે પરાક્રમ બતાવ્યું તે અને કેવી રીતે તેણે યુદ્ધ કર્યું તે સર્વ યહૂદિયાના રાજાઓના ઇતિહાસના પુસ્તકમાં લખેલાં નથી શું? Viz kapitola |