૧ રાજા 22:44 - પવિત્ર બાઈબલ44 પણ ઉચ્ચસ્થાનો નાશ કરવામાં આવ્યા નહોતા, અને લોકોએ ત્યાં ધૂપ બાળવાનું અને અર્પણો ચડાવવાનું ચાલું રાખ્યું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 અને યહોશાફાટે ઇઝરાયલના રાજા સાથે સલાહ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 યહોશાફાટે ઇઝરાયલના રાજા સાથે સુલેહશાંતિ સ્થાપી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 યહોશાફાટે ઇઝરાયલના રાજા સાથે સમાધાન કર્યું. Viz kapitola |