૧ રાજા 22:42 - પવિત્ર બાઈબલ42 જયારે તે રાજા બન્યો, ત્યારે તેની ઉંમર 35 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં 25 વર્ષ રાજય કર્યું. તેની માંનું નામ અઝૂબાહ હતું અને તે શિલ્હીની પુત્રી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 યહોશાફાટ રાજ કરવા લાગ્યો, ત્યારે તે પાંત્રીસ વર્ષની વયનો હતો. તેણે પચીસ વર્ષ યરુશાલેમમાં રાજ કર્યું. તેની માનું નામ અઝુબા હતું, તે શિલ્હીની દીકરી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.42 તે વખતે તે પાંત્રીસ વર્ષનો હતો, અને તેણે યરુશાલેમમાં પચીસ વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ અઝુબા હતું; તે શિલ્હીની પુત્રી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 જયારે યહોશાફાટ રાજા બન્યો, ત્યારે તેની ઉંમર પાંત્રીસ વર્ષની હતી. તેણે યરુશાલેમમાં પચ્ચીસ વર્ષ સુધી રાજય કર્યું. તે શિલ્હીની પુત્રી અઝૂબાહનો દીકરો હતો. Viz kapitola |