૧ રાજા 22:38 - પવિત્ર બાઈબલ38 સમરૂનના તળાવને તીરે બાજુમાં રથ ઘોવામાં આવ્યો. કૂતરાં તેનું લોહી ચાટી ગયાં અને હવે ત્યાં તો વારાંગનાઓ સ્નાન કરતી હતી આમ, યહોવાની વાણી સાચી પડી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 તેઓએ સમરુનના તળાવને તીરે હવે ત્યાં તો વેશ્યાઓ સ્નાન કરતી પેલો રથ ધોયો; અને યહોવા જે વચન બોલ્યા હતા, તે પ્રમાણે કૂતરાએ તેનું લોહી ચાટ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 સમરૂનના જળાશયમાં તેનો રથ ધોવામાં આવ્યો. પ્રભુના સંદેશ મુજબ ત્યાં કૂતરાંએ તેનું રક્ત ચાટયું અને વેશ્યાઓએ તેમાં સ્નાન કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 સમરુનના તળાવને કિનારે જ્યાં ગણિકાઓ સ્નાન કરવા આવતી હતી રથ ધોયો અને યહોવાહનો વચન પ્રમાણે કૂતરાંઓએ તેનું લોહી ચાટ્યું. Viz kapitola |