Online Bible

- Reklamy -




૧ રાજા 22:37 - પવિત્ર બાઈબલ

37 રાજાના મૃતદેહને સમરૂનમાં લાવવામાં આવ્યો, ત્યાં તેને દફનાવવામાં આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 એમ રાજા મરણ પામ્યો, ને તેઓ તેને સમરુનમાં લાવ્યા. અને તેઓએ રાજાને સમરુનમાં દાટ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 એમ આહાબ રાજા મરણ પામ્યો. તેને સમરૂનમાં લઈ જઈને દાટવામાં આવ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 રાજાના મૃતદેહને સમરુનમાં લાવવામાં આવ્યો અને ત્યાં તેને દફનાવવામાં આવ્યો.

Viz kapitola kopírovat




૧ રાજા 22:37

Následuj nás:

Reklamy


Reklamy