Online Bible

- Reklamy -




૧ રાજા 22:35 - પવિત્ર બાઈબલ

35 દિવસ ચડતો ગયો તેમ તેમ યુદ્ધ વધુને વધુ ભીષણ બનતું ગયું અને રાજા તેના રથમાં અરામીઓ તરફ મોં કરીને ઢળેલો પડ્યો હતો, તેના ઘામાંથી લોહી વહીને રથમાં ભેગું થતું હતું, સાંજ થતાં તેણે દેહ છોડયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને તે દિવસે દારુણ યુદ્ધ મચ્યું. અને રાજાને ટેકો આપીને રથમાં અરામીઓની સામે ટટ્ટાર બેસાડી રાખવામાં આવ્યો હતો, ને સાંજે તે મરણ પામ્યો. અને તેના ઘામાંથી રક્ત વહીને રથને તળિયે ગયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

35 યુદ્ધ ખેલાતું હતું ત્યાં સુધી આહાબ રાજાને અરામીઓ સામે મુખ રાખી રથમાં બેસાડેલો રાખ્યો તેના ઘામાંથી રક્ત વહી ને રથના તળિયાને છાઈ દીધું, અને સંયાએ તે મૃત્યુ પામ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 તે દિવસે દારુણ યુદ્ધ મચ્યું અને રાજાને તેના રથમાં અરામીઓ તરફ મોં રહે તે રીતે બેસાડી રાખવામાં આવ્યો હતો, તેના ઘામાંથી લોહી વહીને રથને તળિયે ગયું અને સાંજ થતાં તે મૃત્યુ પામ્યો.

Viz kapitola kopírovat




૧ રાજા 22:35

Následuj nás:

Reklamy


Reklamy