Online Bible

- Reklamy -




૧ રાજા 22:33 - પવિત્ર બાઈબલ

33 પછી સારથિઓ સમજી ગયા કે આ ઇસ્રાએલનો રાજા નથી. અને તેમણે તેનો પીછો કરવો છોડી દીધો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયલનો રાજા નહિ; ત્યારે એમ થયું કે એની પાછળ લાગવાથી તેઓ પાછા ફર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 એટલે તેમને ખબર પડી કે તે ઇઝરાયલનો રાજા નથી, અને તેથી તેમણે તેનો પીછો કરવો છોડી દીધો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ જોયું કે આ ઇઝરાયલનો રાજા નથી ત્યારે તેઓએ તેનો પીછો કરવાનું છોડી દીધું.

Viz kapitola kopírovat




૧ રાજા 22:33

Následuj nás:

Reklamy


Reklamy