૧ રાજા 22:26 - પવિત્ર બાઈબલ26 ઇસ્રાએલના રાજાએ કહ્યું, “મીખાયાને કેદ પકડો અને નગરના આગેવાન આમોનને અને રાજાના પુત્ર યોઆશને સોંપી દો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને ઇઝરાયલના રાજાને કહ્યું, “મિખાયાને પકડીને તેને નગરના સૂબા આમોનની પાસે, તથા રાજાના પુત્ર યોઆશની પાસે પાછો લઈ જાઓ; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 પછી આહાબ રાજાએ તેના એક અધિકારીને હુકમ કર્યો, “મિખાયાને પકડીને તેને નગરના સૂબા આમ્મોન અને રાજકુંવર યોઆશ પાસે લઈ જાઓ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 ઇઝરાયલના રાજાએ કહ્યું, “મિખાયાને પકડીને તેને નગરના આગેવાન આમોનની પાસે તથા મારા દીકરા યોઆશની પાસે લઈ જાઓ. Viz kapitola |