૧ રાજા 22:21 - પવિત્ર બાઈબલ21 છેવટે એક દૂતે યહોવાની નજીક આવીને કહ્યું, ‘હું એ કામ કરીશ.’ યહોવાએ પૂછયું, કેવી રીતે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પછી [એક] આત્માએ આગળ નીકળી આવીને યહોવાની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને ફોસલાવીશ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 છેવટે એક આત્મા પ્રભુની પાસે આગળ આવ્યો અને બોલ્યો, ‘હું તેને છેતરીશ.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પછી આત્માએ આગળ આવીને યહોવાહની સમક્ષ ઊભા રહીને કહ્યું, ‘હું તેને લલચાવીશ.’ યહોવાહે તેને કહ્યું, ‘કેવી રીતે?’ Viz kapitola |