૧ રાજા 22:20 - પવિત્ર બાઈબલ20 યહોવાએ કહ્યું, ‘આહાબને રામોથ ગિલીયાદના ધરે જઇ આમ્મોનિયો વિરુદ્ધ લડાઇ કરવા અને ત્યાં મરવા કોણ લલચાવશે?’ આ વિષે તેમની વચ્ચે ઘણા સૂચનો થયાં, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને યહોવાએ કહ્યું, ‘કોણ આહાબને ફોસલાવે કે તે રામોથ-ગિલયાદ પર ચઢાઈ કરે ને ત્યાં માર્યો જાય?” ત્યારે એકે આમ કહ્યું, અને બીજાએ તેમ કહ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 પ્રભુએ પૂછયું, ‘આહાબને કોણ છેતરશે કે તે રામોથમાં જઈને માર્યો જાય?’ કેટલાક દૂતે એક વાત કહી તો બીજા કેટલાકે બીજી વાત કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 યહોવાહે કહ્યું, ‘કોણ આહાબને લલચાવે કે જેથી તે રામોથ ગિલ્યાદ પર ચઢાઈ કરે અને ત્યાં માર્યો જાય?’ ત્યારે એક જણે આમ કહ્યું અને બીજાએ બીજો જવાબ આપ્યો. Viz kapitola |