Online Bible

- Reklamy -




૧ રાજા 22:18 - પવિત્ર બાઈબલ

18 આ સાંભળીને ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે, એ કદી માંરા માંટે કંઇ પણ સારુ બોલતો નથી પણ હંમેશા ખરાબ જ બોલે છે!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું, મેં તમને નહોતું કહ્યું કે, એ મારા વિષે સારું નહિ, પણ માઠું ભવિષ્ય કહેશે!”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 આહાબે યહોશાફાટને કહ્યું, ‘મેં તમને નહોતું કહ્યું કે તે મારે માટે સારું ભવિષ્ય કહેતો જ નથી? એનું ભવિષ્ય હમેશાં માઠું જ હોય છે!”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેથી ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “શું મેં તને નહોતું કહ્યું કે, એ મારા વિષે સારું નહિ, પણ માઠું જ બોલશે?”

Viz kapitola kopírovat




૧ રાજા 22:18

Následuj nás:

Reklamy


Reklamy