૧ રાજા 22:1 - પવિત્ર બાઈબલ1 ત્રણ વર્ષ સુધી અરામીઓ અને ઇસ્રાએલીઓ વચ્ચે કોઈ લડાઈ થઈ નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અરામ તથા ઇઝરાયલની વચ્ચે યુદ્ધ વગરનાં ત્રણ વર્ષ વીતી ગયાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પછીનાં ત્રણ વર્ષ ઇઝરાયલ અને અરામ વચ્ચે શાંતિ રહી, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 અરામ તથા ઇઝરાયલની વચ્ચે યુદ્ધ ના થયું હોય એ ત્રણ વર્ષનો ગાળો વીતી ગયો. Viz kapitola |