૧ રાજા 21:24 - પવિત્ર બાઈબલ24 આહાબનાં કુટુંબના જે માંણસો શહેરમાં મૃત્યુ પામશે તેમને કૂતરાં ખાઈ જશે. અને જેઓ વગડામાં મૃત્યુ પામશે તેને પંખીઓ ખાઈ જશે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 નગરમાં આહાબનું જે કોઈ મરશે તેને કૂતરા ખાશે અને જે કોઈ ખેતરમાં મરશે તેને વયુચર પક્ષીઓ ખાશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 તારો જે સંબંધી નગરમાં મરી જાય તેને કૂતરાં ફાડી ખાશે અને જે વગડામાં મરી જાય તેને ગીધો ચૂંથી ખાશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 નગરોમાં આહાબનું જે કોઈ મૃત્યુ પામશે તેને કૂતરાં ખાઈ જશે. જે કોઈ ખેતરોમાં મૃત્યુ પામશે તેને વાયુચર પક્ષીઓ ખાઈ જશે.” Viz kapitola |