૧ રાજા 21:23 - પવિત્ર બાઈબલ23 યહોવાએ ઈઝેબેલ વિષે પણ વાણી ઉચ્ચારી કે, ઇસ્રાએલના કૂતરાં ઈઝેબેલના શરીરને ‘યિઝએલના ખેતરોમાં ફાડી ખાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 ઇઝબેલ વિષે પણ યહોવાએ એમ કહ્યું છે કે, યિઝ્એલના કોટ પાસે કૂતરાં ઇઝબેલને ખાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 વળી, ઇઝબેલ વિષે પ્રભુ કહે છે કે યિઝ્રએલ નગરમાં જ કૂતરાં તેનું શરીર ફાડી ખાશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 યહોવાહે ઇઝબેલ વિષે પણ આમ કહ્યું છે કે, ‘યિઝ્રએલના ખેતરોમાં ઇઝબેલના શરીરને કૂતરાં ખાશે.’ Viz kapitola |