૧ રાજા 21:14 - પવિત્ર બાઈબલ14 તેમણે ઇઝેબેલને સંદેશો મોકલ્યો કે, “નાબોથને પથ્થરો ફેકીને માંરી નાખવામાં આવ્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 પછી તેઓએ ઇઝબેલેને કહાવી મોકલ્યું, ”નાબોથને પથ્થરે મારવામાં આવ્યો છે, ને તે મરી ગયો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 પછી ઈઝબેલને સંદેશો મોકલાવ્યો: “નાબોથને પથ્થરો મારીને મારી નાખ્યો છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પછી તેઓએ ઇઝબેલને સંદેશો મોકલ્યો કે, “નાબોથને પથ્થરો ફેકીને મારી નાખવામાં આવ્યો છે.” Viz kapitola |