Online Bible

- Reklamy -




૧ રાજા 2:45 - પવિત્ર બાઈબલ

45 પણ રાજા સુલેમાંન આશીર્વાદિત હશે અને દાઉદની ગાદી યહોવાની હાજરીમાં સદાયને માંટે મજબૂત રીતે સ્થાપિત રહેશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 પણ સુલેમાન રાજા પર તો આશીર્વાદ આવશે, ને દાઉદનું રાજ્યાસન યહોવાની સમક્ષ સદાને માટે સ્થિર થશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

45 પણ મને તો તે આશિષ આપશે અને દાવિદના રાજ્યને પ્રભુની સમક્ષ સદાને માટે સલામત કરશે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 પણ સુલેમાન રાજા તો આશીર્વાદિત થશે અને દાઉદનું રાજ્યાસન યહોવાહની સમક્ષ સદાને માટે સ્થિર થશે.”

Viz kapitola kopírovat




૧ રાજા 2:45

Následuj nás:

Reklamy


Reklamy