Online Bible

- Reklamy -




૧ રાજા 2:43 - પવિત્ર બાઈબલ

43 તો પછી તેં યહોવાના સમ ખાઈને આપેલું વચન કેમ પાળ્યું નહિ, અને માંરી આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કર્યું?

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 તો યહોવાના સમનો, તથા મેં તને જે આજ્ઞા ફરમાવેલી તેનો અમલ તેં શા માટે કર્યો નથી?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

43 તો પછી તેં પ્રભુના સમ ખાઈને લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ કરીને મારી આજ્ઞા કેમ ઉથાપી છે?

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 તો પછી શા માટે તેં યહોવાહના સમનો તથા મેં તને જે આજ્ઞા આપી તેનો અમલ કર્યો નહિ?”

Viz kapitola kopírovat




૧ રાજા 2:43

Následuj nás:

Reklamy


Reklamy