Online Bible

- Reklamy -




૧ રાજા 2:40 - પવિત્ર બાઈબલ

40 ત્યારે શિમઇ તુરંત જ ગધેડા પર જીન નાખીને ગુલામોની શોધમાં ગાથમાં આખીશ પાસે જવા ગયો. પછી તે તેઓને ગાથમાંથી પાછા લાવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 તે પરથી શિમઈ ઊઠયો, ને ગધેડા પર જીન બાંધીને પોતાના દાસોને શોધવા ગાથમાં આખીશ પાસે ગયો. અને શિમઈ જઈને પોતાના ચાકરોને ગાથથી લઈ આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

40 તેથી શિમઈ તેમને શોધવા માટે ગધેડા પર બેસીને આખીશ રાજા પાસે ગાથમાં ગયો. તે તેમને શોધીને ઘેર પાછા લાવ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 પછી શિમઈ ઊઠીને ગધેડા પર જીન બાંધીને પોતાના ચાકરોને શોધવા ગાથમાં આખીશ પાસે ગયો. અને પોતાના ચાકરોને ગાથથી પાછા લાવ્યો.

Viz kapitola kopírovat




૧ રાજા 2:40

Následuj nás:

Reklamy


Reklamy