૧ રાજા 2:39 - પવિત્ર બાઈબલ39 પણ ત્રણ વરસ પછી તેના બે ગુલામો ગાથના રાજા માંઅખાહના દીકરા આખીશ પાસે ભાગી ગયા. જયારે શિમઇને કહેવામાં આવ્યું કે, તારા ગુલામો ગાથમાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 ત્રણ વર્ષ પછી એમ થયું કે શિમઈના બે દાસ માખાના દીકરા ગાથના રાજા આખીશ પાસે નાસી ગયા. લોકોએ શિમઈને ખબર આપી, “જો, તારા દાસો ગાથમાં છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.39 પણ ત્રણ વર્ષ પછી શિમઈના બે ગુલામો ગાથના રાજા માખાના પુત્ર આખીશ પાસે નાસી ગયા. તેઓ ગાથમાં છે એવી ખબર મળી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 પણ ત્રણ વર્ષના અંતે, શિમઈના બે ચાકરો માકાના દીકરા ગાથના રાજા આખીશ પાસે નાસી ગયા. તેની તેઓએ શિમઈને ખબર આપી, “જો, તારા ચાકરો ગાથમાં છે.” Viz kapitola |