૧ રાજા 2:38 - પવિત્ર બાઈબલ38 શિમઇએ રાજાને કહ્યું, “સારું, હું આપ નામદારની આજ્ઞા મુજબ વર્તીશ,” અને લાંબા વખત સુધી શિમઇ યરૂશાલેમમાં જ રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 શિમઈએ રાજાને કહ્યું, “ઠીક કહ્યું, મારા મુરબ્બી રાજાએ જેમ ફરમાવ્યું છે તેમ તમારો દાસ કરશે.” અને શિમઈ યરુશાલેમમાં ઘણા દિવસ રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 શિમઈએ જવાબ આપ્યો, “ભલે નામદાર, હું તમારા કહ્યા પ્રમાણે કરીશ.” તેથી તે યરુશાલેમમાં લાંબો સમય રહ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 તેથી શિમઈએ રાજાને કહ્યું, “તું જે કહે છે તે સારું છે. જેમ મારા માલિક રાજાએ કહ્યું તેમ તારો સેવક કરશે.” તેથી શિમઈ યરુશાલેમમાં ઘણા દિવસો સુધી રહ્યો. Viz kapitola |