Online Bible

- Reklamy -




૧ રાજા 2:30 - પવિત્ર બાઈબલ

30 એટલે બનાયાએ યહોવાના મંડપમાં જઈને કહ્યું, “તને રાજાનો હુકમ છે કે બહાર આવ.” પરંતુ યોઆબે કહ્યું, “ના, હું તો અહીં જ મરીશ.” બનાયાએ રાજાને સમાંચાર આપ્યા કે, યોઆબે મને આમ કહ્યું અને આવો જવાબ આપ્યો,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 બનાયાએ યહોવાના મંડપમાં જઈને તેને કહ્યું, “રાજા એમ કહે છે, કે તું બહાર નીકળ, ” યોઆબે કહ્યું, “ના; હું તો અહીં જ મરીશ.” બનાયા એવો સંદેશો લઈને રાજા પાસે પાછો આવ્યો કે, યોઆબે આમ કહ્યું ને તેણે મને આવો ઉત્તર આપ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 તેણે પ્રભુના મુલાકાતમંડપમાં જઈને યોઆબને કહ્યું, “તું બહાર આવ એવો રાજાનો હુકમ છે.” યોઆબે કહ્યું, “ના, હું તો અહીં જ મરીશ.” બનાયાએ રાજા પાસે જઈને યોઆબે જે કહ્યું તે કહી જણાવ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તેથી બનાયાએ યહોવાહના મંડપમાં આવીને તેને કહ્યું, “રાજા કહે છે, ‘બહાર આવ.’ યોઆબે જવાબ આપ્યો, “ના, હું તો અહીં મરણ પામીશ.” તેથી બનાયાએ રાજાની પાસે આવીને કહ્યું જણાવ્યું, “યોઆબે કહ્યું છે કે તે વેદી પાસે મરણ પામવા ઇચ્છે છે.”

Viz kapitola kopírovat




૧ રાજા 2:30

Následuj nás:

Reklamy


Reklamy