૧ રાજા 2:20 - પવિત્ર બાઈબલ20 પછી તેણે કહ્યું, “માંરે તને એક નાની વિનંતી કરવાની છે, ના પાડતો નહિ.” રાજાએ કહ્યું, “કહો, શી વિનંતી છે. માંતાજી? હુ ના નહિ પાડું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પછી તે બોલી, “હું તને એક નાની સરખી અરજ કરવા માગું છું; મને ના પાડીશ નહિ.” રાજાએ તેને કહ્યું, “મારા મા, માગો; હું તમને ના નહિ જ પાડું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તેણે કહ્યું, “મારે તને એક નજીવી વિનંતી કરવાની છે. મને તેની ના પાડીશ નહિ.” તેણે કહ્યું, “મા તમારી શી વિનંતી છે? હું તમને તેની ના નહિ પાડું.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પછી તેણે કહ્યું, “મારે તને એક નાની વિનંતી કરવાની છે; મને ના પાડીશ નહિ.” રાજાએ જવાબ આપ્યો, “બોલ, મારી માતા, હું તને ના નહિ પાડું.” Viz kapitola |