Online Bible

- Reklamy -




૧ રાજા 2:16 - પવિત્ર બાઈબલ

16 અને હવે માંરે તમને એક વિનંતી કરવાની છે.” કૃપા કરીને તમે ના ન પાડશો, બાથશેબાએ પૂછયું, “તો શું?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 હવે હું તમને એક અરજ કરવા માગું છું; મને ના પાડશો નહિ.” બાથ-શેબાએ તેને કહ્યું, “બોલ”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 હવે મારી એક વિનંતી છે. મને તેની ના પાડશો નહિ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 હવે મારે તમને એક વિનંતી કરવી છે. કૃપા કરીને તમે નકારશો નહિ.” બાથશેબાએ તેને કહ્યું, “બોલ.”

Viz kapitola kopírovat




૧ રાજા 2:16

Následuj nás:

Reklamy


Reklamy