૧ રાજા 2:14 - પવિત્ર બાઈબલ14 એટલે તેણે કહ્યું, માંરે તમને એક વાત કરવી છે.” બાથશેબાએ કહ્યું “તમાંરે શું કહેવું છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 વળી તેણે કહ્યું, “મારે તમને કંઈ કહેવું છે.” એટલે બેથ-શેબાએ કહ્યું, “બોલ” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તેણે કહ્યું, “હા, સદ્ભાવપૂર્વક.” વળી, તેણે કહ્યું, “તમારી આગળ હું એક માગણી રજૂ કરવા આવ્યો છું.” તેણે પૂછયું, “શી માગણી?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પછી તેણે કહ્યું, “મારે તમને કંઈક કહેવું છે.” તેથી તેણે જવાબ આપ્યો “બોલ.” Viz kapitola |